હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ભારતીય જહાજોનો માર્ગ મોકળો થવાની આશા March 18, 2026 Category: Blog મધ્ય-પૂર્વના ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય વિદેશપ્રધાન વિદેશપ્રધાન એસ. જયશંકરે આશા વ્યક્ત કરી છે કે ઈરાન સાથેની સતત વાતચીતને પરિણામે હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય જહાજો માટે રસ્તો સરળ બની રહ્યો છે.